IPL 2020 / હૈદરાબાદે મુંબઈને 10 વિકેટથી હરાવતા કોલકાતા પ્લેઑફની રેસમાંથી થયું બહાર

Sunrisers Hyderabad beat Mumbai Indians by 10 wickets

ડેવિડ વૉર્નરની કપ્તાનીવાળી ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદે રેકૉર્ડ ચાર વખત ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સને હરાવીને મંગળવારે પ્લેઑફ ક્વોલિફાય કર્યું. બોલરોના શાનદાર પ્રદર્શન બાદ હૈદરાબાદ માટે વૉર્નર અને વિકેટકિપર બેટ્સમેન ઋદ્ધિમાન સાહાએ અણનમ ભાગીદારી કરી મુંબઇ પર 10 વિકેટથી જીત મેળવી.

બ્રેકિંગ ન્યૂઝ