વાયરલ / એરપોર્ટ પર શૂટ કરેલો સની લિયોનીનો વીડિયો થયો વાયરલ

Sunny Leone's video shot at the airport was viral

બોલીવૂડ સ્ટાર સની લિયોનીનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ છે. સની લિયોનીએ આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામમાં પણ શેર કર્યો છે. વીડિયો એરપોર્ટ પર શૂટ કરવામાં આવ્યો છે અને વીડિયોમાં સની લિયોની પોતાના દીકરાને ઉંચકીને ડાન્સ કરતી નજરે પડી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ