ટ્રેન્ડિંગ / રસ્તા પર બેઠેલી સની લિયોની સાથે સાઇકલ ચાલકે કર્યુ કંઇક આવુ, VIDEO VIRAL

sunny-leone-video-viral-on-internet-stunt-with-cycle

બોલિવૂડ સ્ટાર સની લિયોનીની દરેક અદા અનોખી છે. કેટલાદ દિવસો પહેલા JCB સાથે પોતાની ફોટો ક્લિક કરાવવાના કારણે સનીએ સોશ્યલ મીડિયા પર ધમાલ મચાવી દીધી હતી. જોકે હવે સનીનો વધુ એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે રણવિજય સિંહ સાથે જોવા મળી રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ