Viral / સની લિયોનીએ પતિને કર્યું મસાજ, વીડિયો શેર કરીને પૂછ્યું કોણે કોણે વાપર્યું છે આ...

Sunny Leone Video of Giving Head Massage to Husband

બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોની લોકડાઉનમાં છૂટ મળતાં અમેરિકા જતી રહી હતી. હાલ સની કેલિફોર્નિયામાં છે અને પરિવાર સાથે સમય પસાર કરી રહી છે. સનીએ તેના પતિ ડેનિયલ વેબર સાથે એક વીડિયો શેર કર્યો છે અને તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સની પતિને હેડ મસાજ આપી રહી છે અને ડેનિયલ તેનો ખૂબ આનંદ લેતા જોવા મળી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ