પરેશાન / સની લીયોનના કપડાંનું ફીટીંગ બગડવાથી હાલત ખરાબ થઈ ગઈ, ભારતીય કપડાં વિશે શું કહ્યું જુઓ

sunny leone upset for her unfit traditional outfit

બોલીવુડ અભિનેત્રી સની લિયોની હંમેશા પોતાની બોલ્ડનેસ માટે હંમેશા ચર્ચામાં રહે છે. આ સાથે લિયોની સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય રહે છે અને પોતાની પર્સનલ લાઈફથી લઇને પ્રોફેશનલ લાઇફ સાથે જોડાયેલી બાબતોને પણ શેર કરતી રહે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ