બોલીવુડ / ભૂતકાળને લઈને સની લિયોનીનું છલકાયું દર્દ, કહ્યું આજે પણ પ્રોડ્યુસર મને...

sunny leone says her bollywood career has not been all easy

સની લિયોનીએ પોતાનાં હાલના જ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે તેની બૉલીવુડની કરિયર સરળ રહી નથી. શરૂઆતમાં ડાયરેક્ટર્સ અને પ્રોડ્યુસર્સ તેમને કામ આપતા પણ આચકાતા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ