વાયરલ / સની લિયોની પતિ સાથે થાઈલેન્ડમાં કરી રહી છે એવું કામ કે જાણીને વિશ્વાસ નહીં થાય

sunny leone photos thailand bangkok temple visit photos viral

સની લિયોની આજકાલ થાઇલેન્ડમાં પતિ ડેનિયલ વેબર સાથે રજાઓ માણી રહી છે. એક્ટ્રેસ આ ટ્રિપને ખાસ એન્જોય કરી રહી છે અને તે ત્યાના મંદિરની મુલાકાતો પણ લઇ રહી છે ત્યારે તાજેતરમાં સની લિયોનીએ થાઇલેન્ડ સફરની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. 

બ્રેકિંગ ન્યૂઝ