બોલિવૂડ / કોરોના સંકટમાં તકનો લાભ લઈ ભારતથી અમેરિકા પહોંચી એક્ટ્રેસ સની લિયોન, કહ્યું- અહીં સુરક્ષિત રહીશ

sunny leone leaves india with husband and kids amidst coronavirus outbreak

કોરોના વાયરસનો ખતરો દુનિયાભરમાં વધી રહ્યો છે અને એવામાં સરકાર બધાંને ઘરમાં જ રહેવા અને ટ્રાવેલ ન કરવાની સલાહ આપી રહી છે, પરંતુ બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોન કોરોના મહામારી દરમિયાન ભારતથી યૂએસ જતી રહી છે. સનીની સાથે તેનો પતિ ડેનિયલ વેબર અને તેના બાળકો પણ ગયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ