બોલિવૂડ / ગંદી ફિલ્મોમાં કામ કર્યા પછી હવે સની લિયોનને થઈ બાળકોની ચિંતા, દીકરી માટે થઈ ગઈ ઈમોશનલ

sunny leone is worried about working in dirty films

સલમાન ખાનના રિયાલિટી શો બિગ બોસમાં દેખાયા બાદ સની લિયોને 2012માં જિસ્મ 2 સાથે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. ત્યારથી તે રાગિની એમએમએસ 2, હેટ સ્ટોરી 2, એક પહેલી લીલા અને કુછ કુછ લોચા હૈમાં જોવા મળી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ