લ્યો બોલો / હજારો લોકોની વચ્ચે હનીસિંહે સની લિયોનીને એવું કહી દીધું કે એક્ટ્રેસ શરમાઈ ગઈ

sunny leone films honey singh songs caahr botal vodka adult industry

દસ વર્ષની કારકિર્દીમાં સની લિયોની અમુક ફિલ્મોમાં હીરોઈન બનીને સામે આવી તો અમુક ફિલ્મોમાં માત્ર આઈટમ ડાન્સ કરતી દેખાઈ. પરંતુ રાગિની એમએમએસ 2ને છોડીને તેના ખાતામાં માત્ર ફ્લોપ ફિલ્મો નોંધાયેલી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ