બોલિવૂડ / 'રાધિકા નાચે...' ગીતમાં સની લિયોનીનાં ડાન્સ પર બબાલ, વૃંદાવનના સંતે કહ્યું ભારતમાં રહેવા નહીં દઈએ

sunny Leone controversy priests protest against sunny Leone dance

વૃંદાવનના સંત નવલ ગિરિ મહારાજે કહ્યું- જો સરકાર અભિનેત્રીના વિરૂદ્ધ કાર્યવાહી નહીં કરે અને તેનો વીડિયો આલ્બમ પર પ્રતિબંધ નહીં લગાવે તો અમે કોર્ટમાં જઈશું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ