ઓનલાઈન ફ્રોડ / સની લિયોન સાથે થઈ ઓનલાઈન છેતરપીંડી, પાન કાર્ડથી કોણ લોન ઉપાડી ગયું ખબરે'ય ન પડી

sunny leone cheated online unknown person

અભિનેત્રી સની લિયોન સાથે ઓનલાઈન છેતરપીંડીનો મામલો સામે આવ્યો છે. હકીકતમાં જોઈએ તો, સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાય દિવસથી યુઝર્સ ઈંડિયાબૂલ્સના ફિનટેક પ્લેટફોર્મ ધાની સ્ટોક્સ લિમિટેડ પર લોન ફ્રોડની ફરિયાદ કરતા આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ