Indian Idol 11 / સની હિન્દુસ્તાની ગુજરાન ચલાવવા કરતો આવા કામ, વેઠ્યા અપાર દુઃખો અને પછી બદલાયું નસીબ

Sunny Hindustani worked as boot polisher now wins Indian Idol 11

ટેલિવિઝન પર આવનારા રિયાલિટી શો ઈન્ડિયન આઈડલ 11નો ખિતાબ સની હિન્દુસ્તાનીએ જીતી લીધો છે. સંગીતના આ મહાસંગ્રામમાં ઘણાં પ્રતિભાશાળી ગાયકો વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળ્યો હતો. વિજેતા સની હિન્દુસ્તાનીને ઇન્ડિયન આઇડલ 11ની ટ્રોફીની સાથે 25 લાખ રૂપિયાનું ઇનામ અને ટાટા અલ્ટ્રોઝ કાર પણ મળી. આ સાથે જ હિમેશની આગામી ફિલ્મમાં ગાવાનો ચાન્સ પણ મળશે. ઈન્ડિયન આઈડલમાં આવ્યા પહેલાં સનીનું જીવન ઘણાં સંઘર્ષોમાંથી પસાર થયું છે. સની એ દિવસોને ક્યારેય ભૂલશે નહીં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ