સ્પષ્ટતા / લાલ કિલ્લા પર ઝંડો ફરકાવનાર એક્ટર ધર્મેન્દ્રનો સંબંધી હોવાનું કહેતો, સની દેઓલે જુઓ શું કહ્યું

Sunny Deol's quick reply on connection with Deep Sidhu, I have no relation with him

દેશની રાજધાની દિલ્હીમાં ગણતંત્ર દિવસના અવસર પર પ્રદર્શનકારી ખેડૂતો અને પોલિસ વચ્ચે ઘર્ષણ થયુ, આ ઘટનાનો આરોપ જે વ્યક્તિ પર છે તેનું કનેક્શન સની દેઓલ સાથે છે તેવું કહેવામાં આવ્યું હતુ જેના પર સનીએ ખુલાસો કર્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ