ચૂંટણી / વિનોદ ખન્ના સિવાય કોઇ ભાજપનું આ બેઠક પરથી નથી જીત્યું, શું સની દેઓલ મેદાન મારશે?

Sunny Deol Vinod Khanna BJP candidate Gurdaspur

પાકિસ્તાન સરહદ સાથે જોડાયેલી પંજાબની ગુરુદાસપુર લોકસભા બેઠક પર આ વખતે ભાજપે અભિનેતા સની દેઓલને મેદાનમાં ઉતારી બેઠકને હાઈપ્રોફાઈલ બનાવી દીધી છે. ગુરુદાસપુરમાં ભાજપમાંથી અભિનેતા વિનોદ ખન્ના સિવાય કોઈ ભાજપનો ઉમેદવાર જીતી શક્યો નથી. ત્યારે શું સની મેદાન મારી શકશે ?

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ