ચૂંટણી / ધર્મેન્દ્રએ કહ્યું- સની દેઓલને ના લડવા દેત ચૂંટણી, જો મને ખબર હોત કે...

Sunny Deol Sunil Jakhar contest lok sabha Gurdaspur Dharmendra

ગુરદાસપુરથી દીકરા સની દેઓલ માટે ચૂંટણી પ્રચાર માટે પહોંચેલા અભિનેતા ધર્મેન્દ્રએ એક નિવેદન આપતા રાજકીય વાતાવરણમાં થોડુ આશ્ચર્ય છવાયુ છે. સની દેઓલ ભાજપ તરફથી ગુરદાસપુરથી ચૂંટણી લડી રહ્યા છે. તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર અને બલરામ ઝાખડના દિકારા સુનિલ ઝાખડ ઉમેદવાર છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ