લાલ 'નિ'શાન

ચૂંટણી / લોકસભા ચૂંટણીમાં બોલિવુડના આ સેલિબ્રિટીઝની કિસ્મત દાવ પર

sunny-deol-to-shatrughan-sinha-11-celebrities-contesting-lok-sabha-election-on-bjp-congress-ticket

લોકસભા ચૂંટણી 2019ના પરિણામ આવવામાં ગણતરીનો સમય જ બાકી છે. એગ્ઝિટ પૉલ આવ્યા પછી તમામ પાર્ટીઓમાં હલચલ શરૂ થઇ ગઇ છે. એગ્ઝિટ પૉલ અનુસાર ભાજપ આગળ છે, જ્યારે બાકીની તમામ પાર્ટીઓ પાછળ છે. પરિણામ પહેલા જ ભાજપ અને તમામ પાર્ટીઓને બેઠકો શરૂ થઇ ગઇ છે. હંમેશીની જેમ આ વખતે ભાજપ, કોંગ્રેસ અને સપાએ બોલિવુડના સેલેબ્સને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. જાણો કઇ સેલેબ્રિટીની કિસ્મત દાવ પર છે... 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ