બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / Video: બરફ વચ્ચે ગરમાગરમ જલેબી ખાતા નજરે પડ્યાં સની દેઓલ, શેર કર્યો મજેદાર Video
Last Updated: 05:53 PM, 17 September 2024
સની દેઓલ હાલ પોતાની ફિલ્મની શૂટિંગમાં વ્યસ્ત છે. હાલમાં જ એક્ટરે પોતાની અપકમિંગ ફિલ્મ બોર્ડર 2ની અનાઉન્સમેન્ટ કરી હતી. પરંતુ તેની સાથે જ તે એટલા વ્યસ્ત શેડ્યુલમાં પણ સમય કાઢીને ફેમિલીની સાથે એન્જોય કરી રહ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
એક્ટરે એક વીડિયો શેર કર્યો છે જેમાં તે પોતાની માતા પ્રકાશ કૌર અને ડેડી ધર્મેન્દ્ર સાથે એન્જોય કરતા જોવા મળી રહ્યા છે.
માતાની સાથે જોવા મળ્યા સની દેઓલ
સની દેઓલે આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર શેર કરતા લખ્યું, "મારા મોટિવેશનઃ જેટલું સંભવ બની શકે ધરતી માતાની સાથે સમય પસાર કરો."
વધુ વાંચો: કારનું વાઈપર ખરાબ કરી શકે છે કારની વિંડ શીલ્ડ, આ રીતે ઉપયોગ કરતા હોવ તો થઈ જાઓ સાવધાન
આ પોસ્ટ પર બોબી દેઓલે હાર્ટ ઈમોજી બનાવ્યું. વીડિયોમાં સની બરફમાં બેસીને ગરમાગરમ જલેબીઓનો સ્વાદ માણતા જોવા મળી રહ્યા છે. એક્ટર પોતાની માતાની સાથે બરફ ખાતા જોવા મળી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સવિતાના બદલે કવિતા ભાભી / માર્કેટમાં નવા કવિતા ભાભી આવ્યા, રોજ સેક્સી તસ્વીરો લગાવીને પોસ્ટ કરી વધારે છે ગરમી
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.