જાણીતા અભિનેતા સની દોઓલને તમે ફિલ્મી પડતા પર ડાયલોગ બોલતા તો જોયા હશે. પણ હવે સની દેઓલ ચૂંટણી સભા અને નારેબાજી કરતા પણ જોવા મળશે. કારણકે 36 વર્ષથી સિનેમાઇ દુનિયામાં રાજ કરનાર આ શખ્સે હવે ભાજપનો ખેસ પહેરી લીધો છે. આટલું જ નહી લોકસભાની ચૂંટણી પણ લડશે તેવા પણ પુરેપુરા એંધાણ છે.