બોલીવુડ / Gadar 2 ફર્સ્ટ લુક આવ્યું સામે: આ વખતે હેન્ડપંપ નહીં, બળદગાડાંનું પૈડું ઉઠાવતાં દેખાયા સની દેઓલ

sunny deol first look film gadar 2 viral actor lifts wheel of a cart instead of hand pump

ફિલ્મ ગદર 2થી સની દેઓલનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. સની દેઓલ બળદગાડાનુ વજનદાર પૈડુ ઉપાડતા દેખાઈ રહ્યાં છે. તેમના ચહેરા પર એ જ એગ્રેશન છે, જેની દુનિયા દીવાની છે. વીડિયોનો આ એક એવો સીન છે, જેને યુઝર્સ વારંવાર જોઇ રહ્યાં છે. સની દેઓલને જોઇને ચાહકોની ખુશીનુ ઠેકાણુ રહ્યું નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ