બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / sunny deol ameesha patel gadar trailer released

Gadar Trailer / 22 વર્ષ પછી પણ ફિલ્મ 'ગદર' માટે ફેંસનો પ્રેમ અકબંધ, રિલીઝ થતાની સાથે જ છવાયુ ટ્રેલર

Arohi

Last Updated: 08:34 AM, 27 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gadar Ek Prem Katha Trailer: સની દેઓલની 'ગદરઃ એક પ્રેમ કથા' એક વખત ફરી થિએટર્સમાં દસ્તક આપવા જઈ રહી છે. રિલીઝ પહેલા ફિલ્મનું ટ્રેલર જાહેર કરવામાં આવ્યું જે ઈન્ટરનેટ પર છવાઈ ગયું છે.

  • રિલીઝ પહેલા છવાઈ સની દેઓલની ગદર 
  • રિલીઝ થયુ ફિલ્મનુ ટ્રેલર 
  • ટ્રેલર રિલીઝ થતાની સાથે જ ઈન્ટરનેટ પર છવાયુ 

બોલિવુડ એક્ટર સની દેઓલની ફિલ્મ ગદરઃ એક પ્રેમ કથા બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. તેણે કમાણીના મામલામાં ઘણા રેકોર્ડ તોડ્યા હતા. 22 વર્ષ બાદ આ ફિલ્મ એક વખત ફરી થિએટર્સમાં દસ્તક આપવા દઈ રહી છે. 

મેકર્સે શુક્રવારે ફિલ્મ ગદરનું ટ્રેલર જાહેર કર્યું છે જેમાં સની દેઓલ, તારા સિંહની ભુમિકામાં જોવા મળી રહ્યા છે. ટ્વીટર પર '#ગદર ટ્રેલર' ટ્રેન્ડ કરી રહ્યું છે. સની દેઓલના ફેંસ ટ્રેલર પર પોતાનું ખૂબ રિએક્શન આપી રહ્યા છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sunny Deol (@iamsunnydeol)

સની દેઓલે શેર કર્યો વીડિયો 
સની દેઓલે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર 'ગદર'નું ટ્રેલર શેર કર્યું છે. જેમાં ફિલ્મના અમુક સીન્સ જોવા મળી રહ્યા છે. જ્યારે તારા સિંહ શકીનાને ભારત પરત લાવવા પાકિસ્તાન પહોંચે છે. તે વચ્ચે અશરફ અલી સાથે તારા સિંહનો ખૂબ ઝગડો થાય છે. ટ્રેલર જોઈને ફેંસ ખુશીથી પાગલ થઈ ગયા છે. ઘણા લોકોનું કહેવું છે કે ગદરને થિએટર્સમાં જોવાનું તેમનું સપનું પુરૂ થવાનું છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sunny Deol (@iamsunnydeol)

ટ્રેલર જોયા બાદ ફેંસે કરી આવી કમેન્ટ 
એક યુઝરે ટ્રેલર પર કમેન્ટ કર્યું, "એક સપનું હતું ગદરને થિએટરમાં જોવાનું, જે પુરૂ થવા જઈ રહ્યું છે. પઠાન કા બાપ આ રહા હૈ." અન્ય એક યુઝરે લખ્યું, "ગદરની આગળ દરેક ફિલ્મ ફીકી લાગે છે. તે એક ફિલ્મ નહીં એક ઈતિહાસ હતો." વધુ એક યુઝરે કમેન્ટ કર્યું છે, "પાજી આ વખતે પાકિસ્તાનનો હેન્ડપંપ ના ઉખાડતા તેમની પાસે કંઈ નહીં બચે."

સંકળાયેલા મુદ્દાઓ

Ameesha Patel Bollywood News Gadar ek prem katha Sunny Deol ગદરઃ એક પ્રેમ કથા gadar trailer released
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ