એકતા / કોમી એખલાસનું દ્રષ્ટાંત: અયોધ્યામાં બની રહેલી મસ્જિદને પહેલું દાન મળ્યું હિંદુ તરફથી

Sunni waqf board receives its first donation from hindu rohit shrivastav

અયોધ્યામાં મસ્જિદ નિર્માણમાં ઉત્તર પ્રદેશના સુન્ની વક્ફ બોર્ડ દ્વારા બનેલ ઇંડો ઇસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશન ટ્રસ્ટને પહેલું દાન એક હિન્દુ તરફથી મળ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ