અયોધ્યા ચુકાદો / 5 એકર જમીન લેવી કે નહીં સુન્ની વક્ફ બોર્ડની આ તારીખે યોજાશે બેઠક

Sunni Waqf Board Likely Take Decision On Accepting Land On Nov 26

સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર 5 એકર જમીન લેવાના મામલે 26 નવેમ્બરે પ્રસ્તાવિત બેઠક કરશે. જેમાં જમીન લેવી કે નહીં તે મામલે નિર્ણય લેવામાં આવશે. સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડના અધ્યક્ષ ઝફર ફારુકીએ કહ્યું કે સામાન્ય બેઠક આગામી 26 નવેમ્બરે યોજાઇ શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ