અયોધ્યા / અયોધ્યામાં બાબરના નામ પર નહીં બને મસ્જિદ, યોગીને આમંત્રણ આપવા પર લેવાયો નિર્ણય

sunni waqf board clarifies that mosque would not be named after babri masjid

અયોધ્યામાં શ્રીરામ મંદિરના ભૂમિપૂજન બાદથી જ મસ્જિદ માટે જે જુદી જગ્યા આપવામાં આવી છે તેના નિર્માણની ચર્ચા થઇ રહી છે. જેમાં સીએમ યોગીને જ્યારે પૂછવામાં આવ્યું હતું કે મસ્જિદ નિર્માણની શરૂઆત થશે ત્યારે તે કાર્યક્રમમાં તે જશે કે નહીં ત્યારે તેમણે કહ્યું હતું કે તેમને કોઈ બોલાવશે પણ નહીં અને તે જશે પણ નહીં.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x