અયોધ્યા કેસ / મુસ્લિમ પક્ષમાં મતભેદ ? મધ્યસ્થતા પેનલની વાતોને નકારતાં વકીલે કહ્યું...

Sunni Central Wakf board offers a surprise settlement in Ayodhya case

સુન્ની વક્ફ બોર્ડની અધ્યક્ષતામાં અધવક્તા શાહિદ રિઝવીએ કહ્યું કે અમે મધ્યસ્થતા પેનલને અમારા વિચારો આપ્યા છે પણ અમે કોર્ટમાં પ્રસ્તુત કરવામાં આવેલી કેસ પતાવવાની યોજનાનો ખુલાસો નહીં કરી શકીએ. આ સકારાત્મક છે અને દરેક લોકો હિંદુ અને મુસલમાન ખુશ રહેશે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ