સાંઠગાંઠ / શું સુનિતા યાદવ સાચ્ચે દબંગ છે? કે, કોઈ રાજકિય રોટલો શેકાઈ રહ્યો છે આ વાયરલ વીડિયોની રમતમાં?

sunita yadav video and photo with political party AAP leader

સુરતમાં આરોગ્યમંત્રી કુમાર કાનાણીના દીકરા પ્રકાશ કાનાણીને કરફ્યુમાં રાતે સાડા દસ વાગ્યે મિત્રની મદદે જવું ભારે પડી ગયુ છે. ત્યારે સિંઘમ તરી ઉભરી આવેલ સુનિતા યાદવ વિશે પણ જાત ભાતના આક્ષેપો અને નવા નવા વીડિયો સામે આવી રહ્યા છે ત્યારેે આ મુદ્દે હવે રાજકિય ખીચડી રંધાઈ રહી હોવાની સંભાવના પણ આ વીડિયો દ્વારા સામે આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ