VIDEO / ધારારાસભ્યના પુત્રના મિત્રોને પણ નિયમો લાગુ ના પડે: સ્વામીનારાયણ સંત

sunita yadav and health minister kumar kanani son fight swaminarayan saint gave statement

સુરતમાં કરફ્યુમાં બહાર નીકળેલા કુમાર કાનાણીના દીકરા અને મહિલા પોલીસ વચ્ચે થયેલી બબાલ મામલે વડતાલ સ્વામિનારાયણ મંદિરના સ્વામીનો વીડિયો સામે આવ્યો છે જેમાં તેમણે કેટલાક મહત્વના સવાલ ઉઠાવ્યા છે. જો કે VTV આ વીડિયોનું કોી સમર્થન કરતું નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ