બોલીવૂડ / સુનીલ શેટ્ટીની બિલ્ડીંગને કરાઇ સીલ, જાણો BMCએ કેમ કરી મોટી કાર્યવાહી?

sunil shetty building stays sealed

મુંબઇના અલ્ટામાઉંટ રોડ પર સ્થિત પૃથ્વી અપાર્ટમેન્ટની બિલ્ડીંગને સીલ કરી દેવામાં આવી છે. એક્ટર સુનીલ શેટ્ટીનું ઘર પણ આ જ બિલ્ડીંગમાં છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ