ક્રિકેટ / 7 ઓવર, 7 મેડન અને 7 વિકેટ..., IPL અગાઉ આ ખેલાડીની બોલિંગે પીચ પર રંગ જમાવી દીધો

Sunil Narine 7 overs 7 maidens and 7 wickets star bowler brilliant performance before IPL

IPL શરૂ  થતા પહેલા વેસ્ટઈન્ડિઝના સુપરસ્ટાર સુનીલ નરેને શાનદાર બોલિંગ કરી છે. એક ઘરેલુ મેચમાં તેણે 7 ઓવરમાં સાત વિકેટ લીધી અને એક પણ રન નથી આપ્યો. 

બ્રેકિંગ ન્યૂઝ