ક્રિકેટ / IND vs SA : નવા બનેલા ટીમ ઈન્ડિયાના સિલેક્ટર કોહલીને બદલે અન્ય કોઈને કપ્તાન પદ સોંપી શકે છે

sunil joshi will appoint indian squad upcoming series south africa virat kohli rohit sharma dropped kl rahul shreyas iyer...

ટીમ ઈન્ડિયાના નવા સિલેક્ટર સુનીલ જોશી અને તેમની ટીમનું પહેલું કામ દક્ષિણ આફ્રિકાની વિરુદ્ધમાં સીરિઝને માટે ટીમ ઈન્ડિયાની પસંદગી કરવાનું છે. વિરાટ કોહલીની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ હાલમાં જ ન્યૂઝીલેન્ડની સામે ટેસ્ટ અને વનડે સીરિઝમાં હાર મેળવી છે. એવામાં સુનીલ જોશી દક્ષિણ આફ્રિકા સીરિઝને માટે કોહલીને ટીમ ઈન્ડિયાની કમાન સોંપી શકે તે શક્ય છે.

બ્રેકિંગ ન્યૂઝ