એક સાંધો ત્યાં તેર તૂટે / FB પર 'ગુડલક-ગુડબાય' કહીને દિગ્ગજ નેતાએ કોંગ્રેસ છોડી, પાર્ટીમાં મચ્યો ખળભળાટ

sunil jakhar resign congress party

કપરા સમયમાંથી પસાર થઈ રહેલી કોંગ્રેસ પાર્ટીમાં પ્રાણ ફુંકવા માટે રાજસ્થાનમાં મહામંથન કરી રહી છે. જ્યારે બીજી બાજૂ પંજાબમાંથી એક મોટો ઝટકો મળ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ