મનોરંજન / કોમેડિયન સુનીલ ગ્રોવરે કપિલને લઇને કહી ચોંકાવનારી વાત, બંને વચ્ચે થયેલા ઝઘડાને કારણે...

Sunil grover's statement on kapil sharma

ફેમસ કોમેડિયન કપિલ શર્મા અને સુનિલ ગ્રોવર વચ્ચે થયેલી લડાઇ જાણે આજે પણ તાજી હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં જ આવેલી વૅબ સિરીઝ તાંડવમાં સુનિલના પફોર્મન્સને લઇને વાહ વાહ થઇ રહી છે ત્યારે ફરી એક વાર કપિલ વિશેનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, જેનો સુનિલે ખુબ જ શાંતિથી જવાબ આપ્યો હતો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ