મનોરંજન / હાર્ટ સર્જરી બાદ આટલી બદલાઈ ગઈ છે સુનિલ ગ્રોવરની લાઈફ, એક્ટરે જણાવ્યું કેવો રહ્યો એક્સપિરિયન્સ

sunil grover on his life after heart surgery about health scar know more

સુનીલ ગ્રોવરની તબીયત જાન્યુઆરીમાં ખરાબ થઈ હતી. તેની હાર્ટ સર્જરી થઈ હતી. ઘણા દિવસો સુધી હોસ્પિટલમાં દાખલ રહ્યા હતા. જોકે હવે તે સંપૂર્મ રીતે સ્વસ્થ્ય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ