દુઃખદ / પતંજલિના ડેરી પ્રોડક્ટના CEO સુનીલ બંસલનું નિધન, મોતનું કારણ કોરોના કે બીજી બિમારી તેની અટકળો શરૂ

Sunil Bansal, CEO of Patanjali Dairy Products, dies

પતંજલિ આયુર્વેદ સંસ્થાના ડેરી પ્રોડક્ટના સીઈઓ સુનીલ બંસલનું કોરોના સંક્રમણના કારણે મોત થયું છે. જોકે આ વિશે સંસ્થાએ કોઈ જાણકારી નથી આપી.

બ્રેકિંગ ન્યૂઝ