Viral / સુનીલ શેટ્ટીએ શેર કરી દીધો એવો વીડિયો કે દિગ્ગજ ડાયરેક્ટર બોલ્યાં, ટેન્શન ન આપો અન્ના

suniel shetty workout video viral on social media bollywood stars says it phenomenal

બોલિવૂડ એક્ટર સુનીલ શેટ્ટી અત્યારે ફિલ્મી દુનિયાથી દૂર છે પરંતુ સોશિયલ મીડિયા પર તે સતત તેના ફેન્સ સાથે કનેક્ટેડ રહે છે. બોલિવૂડના ફિટનેસ ફ્રીક એક્ટર્સમાંથી એક સુનીલ શેટ્ટી તેની શાનદાર ફિટનેસને લઈને હમેશાં ચર્ચામાં રહે છે. સુનીલ શેટ્ટી તેની ફિટનેસને ખૂબ જ મહત્વ આપે છે. સુનીલ શેટ્ટીએ હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેઓ વર્કઆઉટ કરતા જોવા મળી રહ્યો છે. વીડિયોમાં સુનીલ શેટ્ટીની એનર્જી જોઈને તેની ઉંમરનો અંદાજો પણ ન લગાવી શકાય.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ