અપીલ / લાલસિંહ ચઢ્ઢાના બૉયકોટ મુદ્દે હવે એક થઈ રહ્યું છે બોલિવૂડ, દિગ્ગજ એક્ટરે આપ્યું મોટું નિવેદન

suniel shetty appeal not to boycott laal singh chaddha raksha bandhan

સુનીલ શેટ્ટીએ આમિર ખાન અને અક્ષય કુમારની ફિલ્મો 'લાલ સિંહ ચઢ્ઢા' અને 'રક્ષા બંધન'ના બૉયકોટ ટ્રેન્ડ પર દુખ વ્યક્ત કર્યું છે. તેમણે લોકોને ખાસ અપીલ કરી છે. અભિનેતાએ લોકોને ફિલ્મ ઉદ્યોગને બરબાદ ન કરવા કહ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ