ધર્મ / રવિવારના દિવસે કરો આ ઉપાય, મળશે જોરદાર લાભ તમને

sunday worship the sun

રવિવાર સૂર્ય દેવતાની પૂજાનો દિવસ છે. જીવનમાં સુખ-સમૃદ્ધિ, ધન સંપત્તિ અને શત્રુઓથી સુરક્ષા માટે રવિવારનુ વ્રત ઉત્તમ માનવામાં આવે છે. પણ તમારી અંદર વ્રત કરવાની ક્ષમતા ન હોય તો રવિવારે આ નાનકડો ઉપાય જરૂરથી કરો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ