સોશિયલ મીડિયા / ફિઝિકસમાં ઝીરો માર્કસ મેળવનારી યુવતીની સુંદર પિચાઈએ કેમ પ્રશંસા કરી?

sundar pichai replied to a student who got zero marks

સામાન્ય રીતે કોઇ વિદ્યાર્થી પરીક્ષામાં નાપાસ થાય કે સાવ ઓછા માર્કસ મળે તો માતા-પિતા અને ઘરના મોટેરા ઠપકો આપતા હોય છે.તેમાં પણ કોઇ વિષયમાં ઝીરો માર્કસ મળે તો વિદ્યાર્થીનું આવી જ બને છે. એવામાં ગુગલના સીઈઓ સુંદર પિચાઇએ. ક્વોન્ટમ ફિઝિક્સમાં ઝીરો માર્કસ મેળવનાર યુવતીની સુંદર પિચાઈએ પ્રશંસા કરી છે. 

બ્રેકિંગ ન્યૂઝ