સ્પષ્ટતા / જૂની અંજલિ સાથેની સરખામણી પર સુનયનાએ તોડ્યુ મૌન કહ્યું, હું કોઇની પણ...

SUNAYNA FAUJDAR'S STATEMENT ON NEHA MEHTA

નાના પરદા પરનો સૌથી લોકપ્રિય કોમેડી શો, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ચર્ચામાં બન્યો રહે છે. તારક મહેતા...શૉએ હાલમાં જ  12 વર્ષ પૂરા કર્યા છે. 12 વર્ષ બાદ એક એવી ઘટના બની કે જેણે દર્શકોને પણ દંગ રાખી દીધા. 

બ્રેકિંગ ન્યૂઝ