Sun Transit Into Virgo: ગ્રહોના રાજા કહેવાતા સૂર્યનું ગોચર 16 સપ્ટેમ્બરે સાંજે 7.52 વાગ્યાથી કન્યા રાશિમાં થઈ ચુક્યું છે અને તેની અસર સંપૂર્ણ 12 રાશિઓ પર થશે.
Share
1/7
1. સૂર્ય ગોચર
જ્યારે પણ કોઈ ગ્રહ કોઈ રાશિમાં પ્રવેશ કરે છે કે પરિવર્તન કરે છે તો તેની અસર સંપૂર્ણ 12 રાશિઓ પર પડે છે. તેમાંથી કોઈનો સારો સમય શરૂ થશે તો કોઈને તેના ખરાબ પરિણામ ભોજવવા પડે છે. જાણો તમારી રાશિ પર કેવો પ્રભાવ પડશે.
આ તસવીર શેર કરો
2/7
2. મેષ
તમારા માટે આ ગોચર શાનદાર રહેશે. આ સમયે તમને ઓછી મહેનતમાં પણ સારૂ ફળ મળશે. ત્યાં જ વાત કરીએ સંબંધની તો આ સમય તમારા પક્ષમાં રહેવાનો છે અને તમે આ સમયમાં સંબંધોને સાથે લઈને ચાલશો. આ સમયમાં તમે પોતાના સપનાને પુરા કરવામાં મહેનત જરૂર કરશો.
આ તસવીર શેર કરો
3/7
3. વૃષભ
આ રાશિના લોકો માટે સૂર્યનું ગોચર લાભકારી રહેશે. આ ગોચર તમારી કિસ્મચ ચમકાવી શકે છે. આ સમયમાં તમારા દ્વારા બનાવવામાં આવેલા સંબંધ આગળ જઈને વધારે કામ આવશે. તેના ઉપરાંત તમને આ સમયમાં સંતુલન રાખવાની જરૂર પણ છે.
આ તસવીર શેર કરો
4/7
4. મિથુન
આ સમય તમારા જીવનમાં સુખ અને શાંતિ લાવશે. જો તમને લાંબા સમયથી કરિયર કે વેપારમાં નુકસાન થઈ રહ્યું છે કે કોઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તો હવેથી દરેક પ્રકારની સમસ્યા પુરી થઈ જશે. આ સમયમાં તમને ધન લાભ પણ મળી શકે છે.
આ તસવીર શેર કરો
5/7
5. કન્યા
આ રાશિના લોકો માટે આ સમય લકી રહેશે. જો તમે લાંબા સમયથી કોઈ સારી નોકરીની શોધ કરી રહ્યા છો તો તેમારી શોધનો અંત આવશે. જો તમે વેપારી છો તો તમને વેપારમાં પ્રગતિ મળશે. જેનાથી આર્થિક સ્થિતિ સારી થશે.
આ તસવીર શેર કરો
6/7
6. વૃશ્ચિક
આ સમય તમને છેલ્લા થોડા સમયમાં કરેલી મહેનતનું ફળ આપશે. એટલે કે જો તમે પહેલા મહેનત કરી છે તો તેનું ફળ તમને આ સમયે સુખ સમૃદ્ધિ અને ધન સંપત્તિની પ્રાપ્તિની સાથે મળશે. આ સમયમાં તમે પોતાને સકારાત્મક રાખો.
આ તસવીર શેર કરો
7/7
7. મીન
આ રાશિના લોકો માટે આ સમય કિસ્મત ચમકાવનાર બની રહેશે. આ સમય દરમિયાન તમને કોઈ ખુશખબરી મળી શકે છે. તમારા જીવનમાં શાંતિ આવી શકે છે અને તમારા કરિયરના હિસાબથી પણ સમય સારો રહેશે. સાથે જ ધન પ્રાપ્તિના યોગ પણ છે.
આ તસવીર શેર કરો
સંકળાયેલા મુદ્દાઓ
સૂર્યનું ગોચર
Zodiac Signs
Sun Transit Into Virgo
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.