રાશિફળ / આ દિવસે થશે સૂર્યનો કર્ક રાશિમાં ગોચર, 7 રાશિના જાતકોનું વધશે ટેન્શન, જાણો તમારું રાશિફળ

 sun transit in kark july 2021 surya gochar affects on zodiac signs

પદ, પ્રતિષ્ઠા અને નિર્ણય ક્ષમતાનો કારક ગ્રહ સૂર્ય 16 જુલાઈએ રાશિ પરિવર્તન કરશે અને ગોચર સાંજે 4.41 મિનિટે થશે. 7 રાશિના લોકોને માટે સૂર્યનો ગોચર નકારાત્મક અસર આપશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ