રાશિફળ / કાલે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે, આ 6 રાશિના જાતકોનું ભાગ્ય બદલાશે

Sun Transit In Capricorn On January 15, 2020 Know What Impact On Your Zodiac Signs

સૂર્યગ્રહ 15 જાન્યુઆરીએ પોતાના શત્રુ શનિની રાશિ મકરમાં ગોચર કરશે. સૂર્યને જ્યોતિષમાં આત્મા, સરકારી નોકરી, ઉચ્ચ પદ, પ્રતિષ્ઠા, માન સન્માન, નેતૃત્વ ક્ષમતા કારક માનવામાં આવે છે. આ તુલા રાશિમાં નીચે અને મેષ રાશિમાં ઉચ્ચનો હોય છે.જ્યારે સિંહ રાશિનો આ સ્વામી છે. સૂર્યના ગોચરને સંક્રાંતિના નામે પણ ઓળખવામાં આવે છે. આ માટે 15 જાન્યુઆરીએ મકર સંક્રાંતિ પણ કહેવામાં આવે છે. સૂર્યનો ગોચર દરેક રાશિ પર શુભાશુભ પ્રભાવ આપી શકે છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ