રાશિફળ / આવતીકાલે થશે કુંભ રાશિમાં સૂર્યનો પ્રવેશ, 1 મહિના સુધી 5 રાશિને આપશે ફાયદો

sun transit in aquarius from 13 february and know the impact on zodiac signs

13 ફેબ્રુઆરી અને ગુરુવારે સૂર્યદેવ શનિની રાશિ મકરથી નીકળીને અન્ય રાશિ કુંભમાં પ્રવેશ કરશે. આ રાશિમાં હવે સૂર્ય આવનારા 1 મહિના સુધી રહેશે. 13 ફેબ્રુઆરીએ બપોરે 3.18 મિનિટે સૂર્ય કુંભમાં આવીને બુધની સાથે સંયોગ કરશે. સૂર્ય બુધનો સંયોગ બુધાદિત્ય યોગ બનાવશે. આ સાથે સૂર્ય શનિનો સંયોગ સમાપ્ત થશે. આ સ્થિતિમાં આવનારા 1 મહિના સુધી જાણો 5 રાશિનું ભાગ્ય કેવું રહેશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ