બ્રેકિંગ ન્યુઝ
6 ફોટો ગેલેરી
Last Updated: 08:05 AM, 10 August 2024
1/6
2/6
3/6
દરેક 12 રાશિઓમાં બીજા નંબરની રાશિ વૃષભ પર સૂર્ય ગોચરનો અશુભ પ્રભાવ પડશે. તેમાંથી કુંડળીમાં સૂર્ય ગ્રહ ત્રીજા ભાવમાં રહેશે. સ્વાસ્થ્યમાં ઉતાર ચડાવ જોવા મળશે. જમીન અને ઘર સાથે જોડાયેલા મુદ્દા પર વાતચીતને લઈને કોઈ પણ નિર્ણય લેતા પહેલા થોડુ સંભાળો. કોઈ પણ મોટા નિર્ણય લેતા પહેલા કોઈની સલાહ જરૂર લો. સૂર્ય ત્રીજા ભાવમાં હોવાના કારણે નકામી વસ્તુઓ પર ધન ખર્ચ થઈ શકે છે.
4/6
સૂર્યનું ગોચર કન્યા રાશિના દ્વાદશ ભાવમાં રહેશે. આ સમય દરમિયાન કન્યા રાશિના જાતકોને સરકારી કાર્યો સાથે જોડાયેલા બધી કામોમાં મુશ્કેલી આવી શકે છે. કોઈ પણ કામ સમજી વિચારીને કરો. હાની થઈ શકે છે. જો તમે વેપાર સાથે જોડાયેલા છો તો વધારે ધ્યાન આપવાની જરૂર છે. ઉતાર ચડાવથી ગભરાવ નહીં. પરંતુ પૈસાની લેવડદેવડમાં ખાસ સાવધાની રાખો. આ રાશિના જાતકોને માનસિક મુશ્કેલીઓ આવી શકે છે. અનિદ્રાની સમસ્યાથી પણ ઝઝમી શકો છો.
5/6
સૂર્યના ગોચરથી મકર રાશિના લોકોના સ્વભાવમાં અમુક ફેરફાર થઈ શકે છે. ગોચરની નકારાત્મક અસર પડશે. આ સમય દરમિયાન તમને ક્રોધ વધારે આવશે. આ તમારી શત્રુતા વધારવાની સાથે જ મુશ્કેલીઓમાં મુકી શકે છે. માટે સંભાળીને રહેવાની જરૂર છે. માનસિક સમસ્યાઓ આવી શકે છે. વધારે વિચારશો તો ડિપ્રેશનનો શિકાર થઈ શકો છો. સ્વાસ્થ્ય માટે પણ સૂર્યનું ગોચર અશુભ જ સાબિત થશે. આ સમય દરમિયાન તે કામ કરો જેમાં તમને મહારત હાસિલ છે. તેનાથી લાભ થશે.
6/6
મીન રાશિના લોકોની કુંડળીમાં સૂર્ય ગ્રહ છઠ્ઠા ભાવમાં બિરાજમાન થશે. તેના કારણે તમારો શત્રુ સક્રિય થઈ શકે છે. આ તમારા કામ બગાડવાનો પ્રયત્ન કરી શકે છે. જોકે તમે તેને જલ્દી હાવી ન થવા દો. છતાં આ સમયે સતર્ક રહેવું જરૂરી છે. તમને પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ થઈ શકે છે. તેનાથી બચવા માટે આવતા 30 દિવસો સુધી ભોજનનું ખાસ ધ્યાન રાખો. મતલબ વગર કામ અને લોકોની સાથે પોતાનો સમય ખરાબ ન કરો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ