સૂર્ય ગોચર / આ ચાર રાશિના જાતકો ખુશ થઈ જશે, ધનની થવાની છે વર્ષા! શનિની રાશિમાં સૂર્યના પ્રવેશથી બન્યો યોગ

sun transit 2023 The people of these four zodiac signs will be happy it will be rich Yoga formed by Suns entry into Saturns...

ગ્રહોનો રાજા સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યના આ ગોચરને મકરસંક્રાંતિ તરીકે ઉજવવામાં આવે છે. 14 જાન્યુઆરી 2023ના રોજ સૂર્ય તેમના પુત્ર શનિની રાશિમાં પ્રવેશ કરીને 4 રાશિના લોકોનું ભાગ્ય ચમકાવશે.

બ્રેકિંગ ન્યૂઝ