ખુશખબર / ગુજરાતની આ દિગ્ગજ ફાર્મા કંપનીએ કોરોનાની દવા કરી લૉન્ચ, કિંમત 35 રૂપિયા

sun pharmaceutical industries launched fluguard favipiravir 200 mg

ભારતની અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપની સન ફાર્માએ ભારતમાં હળવાથી મધ્યમ કોરોના-19ના લક્ષણો ધરાવતા દર્દીઓની સારવાર માટે સામાન્ય રીતે ફેવીપીરાવીર (Favipiravir 200 mg) દવાને ભારતમાં બ્રાન્ડ નેમ 'ફ્લૂગાર્ડ' તરીકે લોન્ચ કરી છે. નોંધનીય છે કે, કંપનીએ આ ગોળીની કિંમત માત્ર 35 રૂપિયા રાખી છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x