બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / સૂર્ય, બુધ અને શુક્ર મળી બનાવશે ત્રિગ્રહી યોગ, 5 રાશિના જાતકોનું ખુલશે નસીબ

જ્યોતિષ / સૂર્ય, બુધ અને શુક્ર મળી બનાવશે ત્રિગ્રહી યોગ, 5 રાશિના જાતકોનું ખુલશે નસીબ

Last Updated: 03:15 PM, 12 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મિથુન રાશિમાં સૂર્ય, બુધ અને શુક્રના સંયોગથી ત્રિગ્રહી યોગ બનવાનો છે. આમ તો દરેક રાશિ પર તેની અસર થશે પણ પાંચ રાશિ એવી છે જેના જાતકોને આ સમયગાળા દરમિયાન દરેક ફિલ્ડમાં સુવર્ણ તકો મળશે.

12મી જૂને શુક્ર દેવ વૃષભ રાશિમાંથી નીકળી મિથુન રાશિમાં પ્રવેશ કરશે. બે દિવસ બાદ બુધ ગ્રહ પણ મિથુન રાશિમાં પ્રવેશ કરશે. ત્યાર બાદ સૂર્ય દેવ પણ આ રાશિમાં ગોચર કરશે. આમ શુક્ર,બુધ અને સૂર્ય ગ્રહ મળી ત્રિગ્રહી યોગ બનાવે છે. બુધ અને સૂર્ય બુધાદિત્ય રાજયોગ બનાવે છે. સૂર્ય અને શુક્રનો સંયોગ શુક્રાદિત્ય સંયોગ બનાવી રહ્યો છે. આ ત્રિગ્રહી યોગના કારણે દરેક રાશિ પર અસર પડશે. પરંતુ પાંચ રાશિ એવી છે જેમને ત્રિગ્રહી યોગના કારણે સારા ફળ મળવાના છે. આવો જાણીએ તે પાંચ રાશિના જાતકો વિશે.

zodiaccc

વૃષભ

આ ત્રિગ્રહી યોગના કારણે વૃષભ રાશિના જાતકોને ખૂબ ફાયદો થશે. જમીન સહિતની પ્રોપર્ટીની બાબતમાં લાભ થશે. કરિયરમાં નવા ચાન્સ મળશે. જો તમે નોકરી કરો છો તો પ્રમોશન પણ મળી શકે છે. રોકાયેલા નાણા પરત મળી શકે છે. જૂના રોકાણમાં સારું રિટર્ન મળવાની સંભાવના.

મિથુન

મિથુન રાશિના જાતકો પાસે ધન આવી શકે છે. બેન્ક બેલેન્સ વધી શકે છે. જો તમે નવા વ્યાપાર વિશે વિચારી રહ્યા છો તો તમને ફાયદો થઇ શકે છે. નોકરીના કાર્યસ્થળ પર મોકા મળી શકે છે.

zodiac_9.width-800

સિંહ

સિંહ રાશિના જાતકોને પણ ત્રિગ્રહી યોગથી લાભ થવાનો છે. નોકરીમાં આગળ વધવાનો મોકો મળશે. જો તમે વ્યાપાર કરો છો તો તેમાં પણ તમને લાભ મળશે. સમાજમાં સન્માન વધશે. રોકાણમાં સારું રિટર્ન મળશે. ધન બચાવી શકશો. પરિવાર સાથે ખુશીઓ સાથે સમય પસાર થશે.

કન્યા

કન્યા રાશિના જાતકોને આ સંયોગથી ખૂબ ફાયદો થશે. જમીન, પ્રોપર્ટી સહિત જૂના મામલામાં સફળતા મળશે. સુખ સમૃદ્ધિ વધશે. બહાર પ્રવાસ માટે જઈ શકો છો. ધાર્મિક કામકાજમાં મન લાગશે.

વધુ વાંચો: કષ્ટોને દૂર કરવા અપનાવો નારિયેળ સાથેના આ ઉપાય, ક્યારેય નહીં ખૂટે ધનનો ભંડાર

તુલા

ત્રિગ્રહી યોગથી તુલા રાશિના જાતકોનું પણ ભાગ્ય ખુલી જવાનું છે. સફળતાના દરવાજા ખુલી જશે. ફસાયેલા રૂપિયા પરત મળશે. ધન મળશે. આર્થિક પાસું મજબૂત થશે. પરિવારના સભ્યો સાથે આનંદમય સમય પસાર કરી શકશો. સ્વાસ્થ્ય પણ સારું રહેશે

Disclaimer: અહીંયા આપેલી માહિતી સામાન્ય જાણકારીઓ અને માન્યતાઓ પર આધારિત છે. VTV ન્યૂઝ તેની પુષ્ટિ નથી કરતુ.

સંકળાયેલા મુદ્દાઓ

Trigrahi Yog Rashifal Zodiac Sign
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ