કૃત્રિમ સૂર્ય! / ફ્રાન્સમાં બની રહ્યો છે સૂર્ય, ભારત સહિત 35 દેશોના વૈજ્ઞાનિકો લાગ્યા કામે, સફળ રહ્યા તો જાણો શું થશે ફાયદો

sun is built up in France scientists from 35 countries including India  working

વિજ્ઞાનીકો આજે વાતાવરણે બચાવવા અવનવા પ્રયોગો કરે છે. ત્યારે જ હાલ વિશ્વના 35 દેશો મળીને કૃત્રિમ સૂર્ય બનાવવા પર કામ કરી રહ્યા છે. આ પ્રોજેકટથી અમર્યાદિત ઉર્જા મળી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ