રાશિફળ / આજે મંગળ વધારશે મુશ્કેલી, સૂર્ય કરશે માલામાલઃ 2 મોટા રાશિ પરિવર્તનથી આ 4 રાશિને થશે ફાયદો

sun and mars transit in leo and aries respectively effect all  zodiac signs

ગ્રહોના રાજા સૂર્ય 16 ઓગસ્ટ એટલે કે આજે સિંહ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. ગ્રહોના સેનાપતિ મંગળ પણ આજે મીનથી મેષ રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય અને મંગળ ક્રમશઃ સિંહ અને મેષ રાશિના સ્વામી છે. મંગળ સાંજે 7.21 મિનિટે મેષ રાશિમાં આવશે. જ્યારે 6 મિનિટ બાદ 7.27 મિનિટે સૂર્ય સિંહ રાશિમાં ગોચર કરશે. બંને મોટા ગ્રહો પોતાની રાશિમાં એકસાથે ગોચર થવાથી અદ્ભૂત સંયોગ બની રહ્યો છે. બંને ગ્રહોની તાકાત અનેક રાશિને મળશે. અનેક લોકોની મુશ્કેલી વધશે પણ આ 4 રાશિના જાતકોને લાભ મળશે. તો જાણો આ પરિવર્તન કેવી અસર કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ