મોંઘવારી / અમૂલ બાદ હવે સુમુલે પણ દૂધના ભાવમાં કર્યો 2 રૂપિયાનો વધારો, આગામી સપ્તાહથી નવો ભાવ અમલી

sumul dairy rs 2 increas milk prices surat gujarat

દિવસેને દિવસે જીવન જરૂરીયાતની ચીજ-વસ્તુઓના ભાવમાં વધારો થઇ રહ્યો છે, ત્યારે અમૂલ બાદ સુમુલ ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ